Shayri.com  

Go Back   Shayri.com > Search Forums

Showing results 1 to 40 of 76
Search took 0.03 seconds.
Search: Posts Made By: achhikavita
Forum: Gujarati Poetry 19th February 2009, 12:37 PM
Replies: 14
Views: 5,806
Posted By achhikavita
વેલેન્ટાઇન ડેની શરુઆત ગુજરાતમાં થઇ હતી!

વેલેન્ટાઇન ડેની શરુઆત ગુજરાતમાં થઇ હતી!

વેલેન્ટાઇન ડેની શરુઆત ભારતમાં થઇ હતી, અને તે પણ ગુજરાતમાં. આ
બહુ ઓછા લોકો ને ખબર છે. એવી ધારણા છે કે, ગુજરાતી પુરુષો, ખાસ કરીને
પટેલ તેમની પત્ની એટલે ક...
Forum: Gujarati Poetry 14th June 2008, 01:46 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, ...

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી...
Forum: Gujarati Poetry 14th June 2008, 01:44 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
કેમ લાગે છે કે સફરમાં છું? હું તો મારા જ ખુદના...

કેમ લાગે છે કે સફરમાં છું?
હું તો મારા જ ખુદના ઘરમા છું.

પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મનથી હું પાનખરમાં છું.

રાત જેવા તમામ દિવસો છે,
કોણ જાણે હું કયા પ્રહરમાં છું .

મારા હાથે હું તોડી...
Forum: Gujarati Poetry 14th June 2008, 01:43 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
પ્રેમ નહોતો આપવો તો પાગલપણુ શા માટે? ભરી ભીડમા,...

પ્રેમ નહોતો આપવો તો પાગલપણુ શા માટે?
ભરી ભીડમા, નરી ઍકલતામા , ખાલીપણુ શા માટે?

મને જોવા મળ્યા છે વૃક્ષો જેવા લીલાછમ્મ ચેહરા
પણ પછી હરીયાળીની પાછળ પાનખર શા માટે?

ઉદાસ આંખોમા આશાનુ જીવંત કિરણ...
Forum: Hindi/Urdu Lyrics 2nd June 2008, 07:51 PM
Replies: 2
Views: 2,445
Posted By achhikavita
बीत रहा है जीवन पल-पल बीत रहा है जीवन पल-पल ...

बीत रहा है जीवन पल-पल
बीत रहा है जीवन पल-पल
समय हाथ से छूट रहा
आने वाले से पहले ही
कोई पीछे छूट रहा

आए कितने वर्ष यहाँ पर
कुछ भी हाय नहीं किया
इतने वर्षों के जीवन में
कुछ भी हासिल नहीं हुआ
Forum: Hindi/Urdu Lyrics 2nd June 2008, 07:46 PM
Replies: 2
Views: 2,445
Posted By achhikavita
दुनिया के असली अजूबे

दुनिया के असली अजूबे
हाल फिलहाल एक हुआ तमाशा,
दुनिया वालों दो ध्यान जरा सा।
विश्व में नए अजूबे चुने गए,
एस एम एस से वोटिंग किए गए।

करोड़ों का हुआ वारा - न्यारा,
देकर वास्ता इज्जत का यारा।...
Forum: Doston Ki SMS Shayri 27th May 2008, 08:22 PM
Replies: 17
Views: 587,521
Posted By achhikavita
isko kya hua ?

isko kya hua ?
Forum: Gujarati Poetry 27th May 2008, 08:16 PM
Replies: 3
Views: 8,431
Posted By achhikavita
Gujarati Typeing

Dosto aa sathe ek link chhe te par click karva thi gujarati type kari shakay chhe ane tene copy past kari shakay chhe.

aasha rakhu chhu ke badhi gujarati kavitao, gazalo dohao, joke ke je pan send...
Forum: Gujarati Poetry 24th May 2008, 07:47 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
સૂનીં એક સાંજે તું યાદ આવ્યો એકાંત ભરી રાતે તું...

સૂનીં એક સાંજે તું યાદ આવ્યો
એકાંત ભરી રાતે તું યાદ આવ્યો

કળીઓ જ્યારે ભમરાને જોઈ ઝુકી જરા
એ ઘડી, એ ક્ષણે તું યાદ આવ્યો...

દર્પણમાં મારું પ્રતિબિંબ જોયું અને તું યાદ આવ્યો
સપનાઓની યાદી બનાવી...
Forum: Gujarati Poetry 23rd May 2008, 03:37 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
aa mate font ni jarurat nathi hoti. computer...

aa mate font ni jarurat nathi hoti. computer upgrat hovu joiye.
tame gujaratilexicon.com ma jav to vadhare knowlage malshe.
www.gujaratilexicon.com
Forum: Gujarati Poetry 21st May 2008, 01:09 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
તું આવ જરા પાસે ........... તું આવ જરા પાસે અને...

તું આવ જરા પાસે ...........
તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,
સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:59 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે, ...

શ્વાસમાં વિશ્વાસ જ્યાં ભેળો મળે એ પ્રેમ છે,
આશનો અવકાશ જ્યાં પણ શૂન્ય છે એ પ્રેમ છે.

હક, અપેક્ષા, શક, અહમ્ ના પંક ની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

બેકરારી વસ્લ માં,...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:57 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય...

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે...

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે...

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:55 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
બસ મેં તો કરવા તારી સાથૅ વાત માગી તી મારા...

બસ મેં તો કરવા તારી સાથૅ વાત માગી તી
મારા ભાંગેલા હૈયા માટે જરી નિરાંત માગીતી
મેં ક્યા તારી પાસે કોઇ મોટી સોગાત માગી તી
બે ઘડિ કરીને વાત હૈયાની હળવાશ માગી તી

શ્વાસનો લાગે ભાર જરા મોકળાશ માગી...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:53 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો, ...

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:52 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે આપ્યો છે તેં જો...

કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે
આપ્યો છે તેં જો બોજ, બરોબર ઉપાડિયે

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

રેખા વળોટવાની તો હોઈ શકે ન વાત
આ તો અમસ્તો પગ જરા અધ્ધર...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:51 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે આપ્યો છે તેં જો...

કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે
આપ્યો છે તેં જો બોજ, બરોબર ઉપાડિયે

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

રેખા વળોટવાની તો હોઈ શકે ન વાત
આ તો અમસ્તો પગ જરા...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:50 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
thanks nick1983. મજા પડે તો તરત હું મિજાજ...

thanks nick1983.


મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું.
રમતરમતમાં હું રસ્મોરિવાજ બદલું છું,
બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.
સફર અટકતી નથી કંઇ તુફાન...
Forum: Gujarati Poetry 17th May 2008, 11:48 AM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે જો મઠારો...

એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે
જો મઠારો જિંદગીને તો જ કંઇ નક્કર મળે

હર વખત એ પ્રશ્ન ઘૂમરાયા કરે હું કોણ છું?
હર વખત એ પ્રશ્નનો ઉત્તર મને અધ્ધર મળે

વાત જે કરવી હતી એને, કદી ના થઇ શકી
રાહ...
Forum: Gujarati Poetry 9th May 2008, 04:03 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું; ...

ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તુટી પડ્યું;
દરિયાની ભૂરી ખારાશ, આંસું એક ખૂટી પડ્યું!

કોયલની વાણી તો એવી અવાક્;
એને વાગ્યો વસંતનો કાંટો;
કેસૂડાં એવાં તો ભોંઠા પડ્યાં
જાણે ઊડ્યો શિશિરનો છાંટો.
...
Forum: Gujarati Poetry 9th May 2008, 04:00 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
મૃત્યુ મારું પોતાનું હતું એટલા માટે રુદન...

મૃત્યુ મારું પોતાનું હતું

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના...
Forum: Gujarati Poetry 9th May 2008, 03:59 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્, ...

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી...
Forum: Gujarati Poetry 9th May 2008, 03:57 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ… બેઉ બોજા...

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઇ જિંદગી!

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં, ફ
ક્ત શ્વાસોચ્છ્સ્વાસની અટકળ બની ગઇ જિંદગી!

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી...
Forum: Gujarati Poetry 9th May 2008, 03:56 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
thanks rajan bhai ane mansi

thanks rajan bhai ane mansi
Forum: Gujarati Poetry 19th April 2008, 12:28 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ; આપી દે મદદ...

એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે ;
આપી દે મદદ કિતું ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે ;
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે !

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું...
Forum: Gujarati Poetry 19th April 2008, 12:26 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ...

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી...
Forum: Gujarati Poetry 19th April 2008, 12:25 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી મેં એક...

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં...
Forum: Gujarati Poetry 19th April 2008, 12:24 PM
Replies: 27
Views: 5,637
Posted By achhikavita
Gujarati Shayri

લખી તો અમે હતી ગઝલો ઘણી,
વહાવી હતી એમાં લાગણીઓ ઘણી,
મોલ ના મળ્યા એના અમને સાચા,
દાદ મળવાની હતી આશાઓ ઘણી,
સમજ્યા માત્ર એને ગઝલ તેઓ,
અમે તો વહવી'તી ઉર્મિઓ ઘણી
------
આજે દિલ માં કેમ અતિ ઉમંગ થૈ...
Forum: Gujarati Poetry 4th March 2008, 03:20 PM
Replies: 4
Views: 1,620
Posted By achhikavita
कोई दिल को छ्छूकर गुज़र गया अभी अभी ख़ामोश दिल...

कोई दिल को छ्छूकर गुज़र गया अभी अभी
ख़ामोश दिल मे वो शोर कर गया अभी अभी........

दिल मैं सकूँ था उस से मिलने से पेहले
दिल की खीज़ा'ओं पे कोई बहार कर गया अभी अभी......

ये क्या हो गया हम ने...
Forum: Gujarati Poetry 4th March 2008, 03:19 PM
Replies: 4
Views: 1,620
Posted By achhikavita
વરસાદમાં ઝબકોળાયેલા શહેરની વચ્ચે ઊભો છું ...

વરસાદમાં ઝબકોળાયેલા
શહેરની વચ્ચે ઊભો છું
હું--
કોરોકટ્....
મારા હિસ્સાનું આકાશ તો
પોતાની પાંખોમાં સમેટીને લઈ ગયું છે કોઈ
પંખી.
હથેળીમાં થીજેલું વાદળ લઈ
હું
ભટક્યા કરું છું
Forum: Gujarati Poetry 4th March 2008, 03:17 PM
Replies: 4
Views: 1,620
Posted By achhikavita
પ્રેમ એટલે કે પ્રેમ એટલે કે, સાવ...

પ્રેમ એટલે કે



પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
Forum: Gujarati Poetry 4th March 2008, 03:16 PM
Replies: 4
Views: 1,620
Posted By achhikavita
કૂવાકાંઠે સરી પડેલા કૂવાકાંઠે સરી પડેલા ...

કૂવાકાંઠે સરી પડેલા
કૂવાકાંઠે સરી પડેલા
ટહુકાને તું ભેગો કરતી
લચકાતી ચાલે ત્યાં ફરતી
હજી મને છે યાદ !

અને અદાથી પનઘટ ઉપર
લથબથ નજરે તાક્યું’તું તેં
કાજળઘેરી રાતોના એ
ઉજાગરા જે સોંપ્યા’તા તેં
Forum: Gujarati Poetry 4th March 2008, 03:15 PM
Replies: 4
Views: 1,620
Posted By achhikavita
sankalan

સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને...
Forum: Gujarati Poetry 4th March 2008, 03:13 PM
Replies: 7
Views: 6,095
Posted By achhikavita
સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ...

સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો. એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો. આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેને બરાબર ઘૂંટીને...
Forum: Gujarati Poetry 21st June 2007, 04:55 PM
Replies: 11
Views: 3,876
Posted By achhikavita
note : not mines

note : not mines
Forum: Gujarati Poetry 21st June 2007, 04:54 PM
Replies: 11
Views: 3,876
Posted By achhikavita
ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો; ખુશ્બો...

ફૂલને ફૂલ સ્વરૂપે જુઓ, ગજરો ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!

જળ છે, ખારાશ છે, ભરતી છે, અજંપો પણ છે.
તો ય માઝામાં રહો, આંખોનો દરિયો ન કરો !

પાનખરની ય અદબ હોય છે; જાળવવી પડે,
જો...
Forum: Gujarati Poetry 21st June 2007, 04:53 PM
Replies: 11
Views: 3,876
Posted By achhikavita
ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને, બે ગઝલની...

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને...
Forum: Gujarati Poetry 21st June 2007, 04:52 PM
Replies: 11
Views: 3,876
Posted By achhikavita
અમુક વાતો હ્રુદયની બા'ર હું લાવી નથી શકતો, કઈં...

અમુક વાતો હ્રુદયની બા'ર હું લાવી નથી શકતો,
કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો.

કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો,
પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો.

કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી...
Forum: Gujarati Poetry 21st June 2007, 04:50 PM
Replies: 11
Views: 3,876
Posted By achhikavita
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને...

કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.



મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
Forum: Gujarati Poetry 21st June 2007, 04:49 PM
Replies: 11
Views: 3,876
Posted By achhikavita
દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે, હારેલી...

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની...
Showing results 1 to 40 of 76

 
Forum Jump


Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com