Thread
:
ગુજરાતી સુવિચાર....!
View Single Post
(#
165
)
Dhaval
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power
: 59
21st August 2015, 01:21 PM
કરુણાની વાવણી કરો,
પરોપકારનું પાણી પાઓં,
પ્રમાણિકતાનું ખાતર પૂરો,
ક્રોધનું નિંદામણ કરો……તો જરૂર થી
પ્રેમનો વરસાદ થશે,
શુખની કુંપણ ફૂટશે,
સંતોષનો પાક આવશે,
અને જીવન ખુશીઓથી ભરાશે
*~*Dhaval*~*....Ek Ehsaas...
Dhaval
View Public Profile
Visit Dhaval's homepage!
Find More Posts by Dhaval