Quote:
Originally Posted by mausam
ઍમા કાઇ કહેવાનુ ના હાય..આટલી સરસ કવિતા કોને ના ગમે....મારા પાસે તો શબ્દ નથી
કે આ હૃદય ની વેદના નો શુ જવાબ આપુ.....શુ તારીફ કરુ ..દર્દ ની તારીફ કરવાનુ ખૂબ મુશ્કિલ હોઈ છે જે લખ્યુ છે તેની ઈક ઍક શબ્દ આમ તીરની જેમ વાગે છે......ઍમજ લખતો રેહજે...
પ્રેમ મા મીઠી વેદના મળે ઍ બહુ છે
સ્વપ્નો ne નવી દિશા મળે ઍ બહુ છે
પ્રેમ પુરો થયો ક અધૂરો રહ્યો વાત ઍ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો ઍ બહુ છે NM
આશીર્વાદ સાથે
મૌસંમ
|
Mausam didi:
tame aavyaa Khare-Khar Khuub j KhuShii tha'ii mane.. aamaj tamaaro aaShirwaad maara par raaKhajo.. hu kosiSh kariSh k aagal aanaa kartaa pan vadhuu saaru lakhu.. Pranaam
~ Dhaval