Thread: karte hain
View Single Post
sachvi lejo
Old
  (#35)
wafa ali
Registered User
wafa ali will become famous soon enough
 
wafa ali's Avatar
 
Offline
Posts: 464
Join Date: Dec 2005
Location: Brampton ,canada
Rep Power: 19
sachvi lejo - 5th March 2006, 04:31 AM

સાચવી લેજો.
મળીછે પ્રિતજે તમને જરા સાચવી લેજો.
મળે હાર થોડી તો એને જાળવી લેજો.

મળશે ઘણાયે શત્રુઓ ડરશો નહીં જરા;
તમારા હ્રદયમા માળી છબી સાંકળી લેજો.
વફા અલી.૪માર્ચ્૨૦૦૬
કવિતા ,ગઝલો ,ગીતો બધું છંદ (બહેર,વજન)થી બનેછે.
તમારી ક્રુતિને થોડું સમારકામ કર્યુછે.(કોઇ પણ વેતનની ઇચ્છ વગર)
લેજો રદીફ છે.જાળવી,સાચવી,સાંકળી કાફિયઅ છે.મુકતક તૈયાર થૈ ગયુ.
કોઇ વ્યાકરણના પુસ્તકમાથી માહિતી મળી રહેશે.વધુ માટે નીચેની વેબ સાઈડ જુઓ.http://www.ghazalgurjari.com/
   
Reply With Quote