|
|
|
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:49 PM
જીવનમાં એટલા આગળ ન વધવું કે પાછળ નજર કરો તો કોઈ જ ન હોય.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:49 PM
જો તમે જીવનમાં સફળતા મેળવવા માગતા હોવ તો ધીરજને પોતાનો પરમ મિત્ર, અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર, સાવધાનીને પોતાનો મોટો ભાઈ અને આશાને પોતાનો સંરક્ષક બનાવી લો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:49 PM
ઓછી વિચારવાની ક્ષમતા અને સ્વભાવ ના વર્તન ની અજ્ઞાનતા એં માનવ ના વિનાશ ના બે મુખ્ય કારણ છે.
……
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:53 PM
જે વસ્તુ, સુવિધા આપણી પાસે પહેલેથી જ છે તેને છોડીને અનિશ્ચિત સુવિધાઓની પાછળ ભાગનાર વ્યક્તિઓને અંતમાં દુઃખોનો સામનો કરવો પડે છે. જ્યારે સમજદારી એમાં છે કે જે વસ્તુ કે સુવિધા આપણી પાસે છે તેનાથી સંતોષ પ્રાપ્ત કરવો
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:54 PM
જયારે તમારા જીવનમાં કોઈ મુશ્કેલી આવે ત્યારે માત્ર ૧૦ મિનીટ નાના બાળક સાથે વિતાવજો. તેની પ્રવૃત્તિ પર ધ્યાન આપજો. તમારી બધી મુશ્કેલો ઝડપ થી દુર થઇ જશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:54 PM
જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તૈયાર રહો એ જ સફળતાની ચાવી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:54 PM
સફળતા કોઇની જાગીર નથી...................
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:55 PM
જયારે તમે સત્ય ના માર્ગ પર ચાલતા હોવ ત્યારે બાહ્ય દુશ્મનો અનેક ઉભા થાય છે પરંતુ તમારી આંતરિક શક્તિઓ ખુબ મજબુત બને છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:56 PM
કથા માં interval
મુવી માં interval
કામ માં interval
પણ જીવન માં interval નથી હોતું.
કેમ સાચે વાત ને …!!!!!
કેમ કે જીવન ની કહાની કઈક અલગ છે જેમાં ….. માત્ર શરૂઆત અને અંત હોય છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:58 PM
કલાકની ચિંતા ન કરો , કલાકની ચિંતા કલાક કરશે .
તમે મિનિટોની ચિંતા કરો , મીનીટોને સાચવો ….
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:58 PM
દિવસ માં જયારે તમે મુસીબત નો સામનો નથી કરતા ત્યારે સમજી લેવું કે તમે ખોટા રસ્તા પર જઈ રહ્યા છો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:59 PM
જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
24th July 2015, 11:59 PM
કલ્પનાના વૃક્ષને ક્યારેય પણ વસ્તીકતા ના ફળ આવતા નથી માટે કલ્પના છોડીને મહેનત કરો ફળ જરૂર મળશે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:04 AM
અનુભવ એ મનુષ્ય ને સફળતાપૂર્વક આગળ વધારવાની પારાશીશી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:05 AM
જો ઈશ્વર તમને મુશ્કેલી ની ધાર પરથી ધક્કો મારે તો વિશ્વાસ રાખજો એના પર…
કા તો એ તમને પડતા ઝીલે લેશે…!
કા તો તમને ઉડતા શીખવી દેશે…..
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:05 AM
પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:06 AM
એવું પણ કહેવાય કે ઘર બનાવવું અઘરું છે પણ તેને તોડવું તેટલું જ સહેલું છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:06 AM
કોણ કહે છે કે સફળતા મેળવવી આસાન છે? અરે ઘર બનાવતા વાર નથી લાગતી મેહલ બનાવતા જ વાર લાગે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:07 AM
આશા ના જે લોકો દાસ છે , તે સમગ્ર લોકોના દાસ છે.
પરંતુ આશા જેની દાસી છે, તેનું આખું જગત દાસ બની જાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:07 AM
પુરુષાર્થ કરવાથી જ દરેક કાર્ય સિદ્ધ થાય છે. કાર્યની ફક્ત ઈચ્છા કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. સૂતેલા સિંહના મોમાં હાથી પોતાની જાતે ક્યારેય આવતો નથી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:07 AM
એક કહેવત છે ગમો ની ફરિયાદ ના કરો દર્દ ની આઝ્માયીસ ના કરો, જે તમારું છે તે તમારી જ પાસે આવશે, તેને સમય પહેલા પામવાની ખ્વાહીશ ના કરો.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:08 AM
વિજય પ્રાપ્ત કરવા માટે અવિચલ શ્રદ્ધાની બહુ જ જરૂર છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:08 AM
હતાસામાં હિંમત ના હારસો, નિરાસામાં નાસીપાસ ન થાઓ એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે,અને ઓટ ગયા પછી ભરતી આવે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:09 AM
સઘર્ષ વિના સિદ્ધિ પ્રાપ્ત કરવી અને મૂલ્ય ચુકવ્યા વિના મનગમતી ચીજ મેળવવી તે પાણીમાં પડ્યા વિના તરતા શીખવા જેવું છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:09 AM
સામાન ઓછો હોય તો તિથઁયાત્રા સુગમ થાય, અને પરિગ્રહ ઓછો હોય તો જીવન યાત્રા સફળ થાય……
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 10:09 AM
ધડિયાળના કાંટાને તમે અટકાવી શકો નહી પરંતુ, હા તમે પદ્ધતિસરના આયોજનથી સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો. સમયનો જે મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે તે જ સુખી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:25 PM
વિજય પ્રાપ્ત કરવા માટે અવિચલ શ્રદ્ધાની બહુ જ જરૂર છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:25 PM
હતાસામાં હિંમત ના હારસો, નિરાસામાં નાસીપાસ ન થાઓ એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે,અને ઓટ ગયા પછી ભરતી આવે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:26 PM
સઘર્ષ વિના સિદ્ધિ પ્રાપ્ત કરવી અને મૂલ્ય ચુકવ્યા વિના મનગમતી ચીજ મેળવવી તે પાણીમાં પડ્યા વિના તરતા શીખવા જેવું છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:26 PM
સામાન ઓછો હોય તો તિથઁયાત્રા સુગમ થાય, અને પરિગ્રહ ઓછો હોય તો જીવન યાત્રા સફળ થાય…
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:27 PM
ધડિયાળના કાંટાને તમે અટકાવી શકો નહી પરંતુ, હા તમે પદ્ધતિસરના આયોજનથી સમયનો મહત્તમ ઉપયોગ કરી શકો. સમયનો જે મહત્તમ ઉપયોગ કરી જાણે છે તે જ સફળ છે તે જ સુખી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:27 PM
પોતાનાથી અમીર વ્યક્તિથી ઈર્ષા ના કરવી અને પોતાનાથી ગરીબ વ્યક્તિને જોઈને અભિમાન ના કરવું એજ સાચા અને સંતોષી માનવનો ગુણ છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:28 PM
જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે, અને જે સમય ચિંતન માં જાય છે તે તિજોરીમાં જમા થાય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:28 PM
દરેક કામમા જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામા મોટું જોખમ હોય છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:29 PM
જીદ અને જિંદગી બન્ને વચ્ચે શબ્દથી મોટો ફરક નથી…
જીવન માં જિંદગી જીવવા માટે જીદ કરો પણ,
જીદ કરતાં જિંદગી માંથી કશું ખોઈવાય નહિ તેનું ધ્યાન રાખજો…!
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:30 PM
સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:31 PM
ગરીબી એવો અવગુણ છે જે તમારા દરેક સદગુણ નો નાશ કરે છે અને ધનાવાની એ એવો સદગુણ છે જે તમારા દરેક અવગુણો છુપાવે છે
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:31 PM
ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી , પણ હિંમત રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:33 PM
જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તેયાર રહો એ જ સફળતાની ચાવી છે.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
|
|
Shayri.com Moderator
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
|
27th July 2015, 01:33 PM
નાની મોટી મુશ્કેલીઓથી ગભરાઈ ન જાઓ – તમારા લક્ષને નજરમાં રાખો – તમને સફળતા સુધી પહોચતાં કોઈ રોકી શકશે નહી.
*~*Dhaval*~*....Ek Ehsaas...
|
|
|
Thread Tools |
|
Display Modes |
Rate This Thread |
Linear Mode
|
|
Posting Rules
|
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts
HTML code is Off
|
|
|
Powered by vBulletin® Version 3.8.5 Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com
|
|