Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
દર્દ અને દવા
Old
  (#1)
taqdeer.786
Prince of angels
taqdeer.786 has a spectacular aura abouttaqdeer.786 has a spectacular aura abouttaqdeer.786 has a spectacular aura about
 
taqdeer.786's Avatar
 
Offline
Posts: 236
Join Date: Mar 2007
Location: In Broken Hearts
Rep Power: 20
Post દર્દ અને દવા - 6th April 2007, 03:42 PM

શેર માં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે.શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?

પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?


__ ચિનુ મોદી ‘ઈર્શાદ’



રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.


ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.


હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.


જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.

__ મરીઝ .







  Send a message via Yahoo to taqdeer.786  
Reply With Quote
Old
  (#2)
taqdeer.786
Prince of angels
taqdeer.786 has a spectacular aura abouttaqdeer.786 has a spectacular aura abouttaqdeer.786 has a spectacular aura about
 
taqdeer.786's Avatar
 
Offline
Posts: 236
Join Date: Mar 2007
Location: In Broken Hearts
Rep Power: 20
17th September 2007, 07:28 PM

Quote:
Originally Posted by taqdeer.786 View Post
શેર માં દર્દ વધુ અને ખુશી ઓછી જ હોય છે.શેર વાંચીએ ત્યારે પણ આમ જ થતું હોવાનું અનુભવાય છે. પણ કેટલાક એવા પણ કવિ છે જેમનો મૈત્રીમાં વિશ્વાસ કાયમ રહ્યો છે.

દોસ્ત ! તારા દિલ સુધી પ્હોંચ્યા પછી
સ્વર્ગમાં પણ ક્યાં હવે જાવું હતું ?
પથ્થરો પોલા નીકળશે શી ખબર ?
મિત્ર સહુ બોદા નીકળશે શી ખબર?
એમની આંખો ભીંજાઈ’તી ખરી,
આંસુઓ કોરા નીકળશે શી ખબર?

__ ચિનુ મોદી ‘ઈર્શાદ’



રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું,
તમારી સાથે હતી મારી દોસ્તી કે નહિ.

હમદર્દ બની જાય, જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે.

જઈને વતનમાં એટલું જોયું અમે ‘મરીઝ’,
મોટા બની ગયા છે બધા બાળપણના દોસ્ત.
__ મરીઝ .


still not replied?




  Send a message via Yahoo to taqdeer.786  
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump

Similar Threads
Thread Thread Starter Forum Replies Last Post
અશ્રુ ભીની મને એ તારી આખો યાદ આવે છે......! Dhaval Gujarati Poetry 20 14th July 2015 09:26 PM
તારી છે અસર હજુય ઍ પ્રેમભર્યા સંવાદો મા..! Dhaval Gujarati Poetry 6 14th July 2015 09:24 PM
દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા Parul Gujarati Poetry 4 13th July 2015 12:12 AM
જુદાઈ કા દર્દ ભલા કૈસે અદા હોતા હૈ ajay nidaan Gujarati Poetry 1 6th October 2009 12:01 AM
~~ચાન્દ ને હથેળી મા જોવા ના ખ્વાબ લઈ~~ Purvi Gujarati Poetry 2 4th February 2009 11:24 AM



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com