અગન છે દિલોમાં, દિલોને મિલાવો કરી છે જે વાતો, ન એને ભુલાવો રસીલી તમારી રિસાઇ, મનાવો… પધારો વસંતો… આ આંગણ સજાવો..!!