Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી &#
Old
  (#1)
B.G.M.
Moderator
B.G.M. will become famous soon enough
 
Offline
Posts: 111
Join Date: Nov 2014
Rep Power: 5
મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી &# - 8th January 2018, 11:52 PM


મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે
મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે!

મારો કંઠ મધુર ના હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે
મને શબ્દો મળે કે ના મળે, કવિતા તમારી કરવી છે!

હું પંથ તમારો છોડું નહિં, હું દૂર કદી યે દોડું નહિં
પુષ્પો મળે કે ના મળે, પૂજા તમારી કરવી છે!

આવે જીવન માં તડકાં, છાયાં, સુખ-દુ:ખના છો પડતાં પડછાયા
આ કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે!

=======લેખક નું નામ ખબર હોય તો લખી મોકલશો========
🌺💐🌷🌸🌼🌻
   
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2018, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com