Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
કંકોત્રી
Old
  (#1)
nihar
Registered User
nihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to behold
 
nihar's Avatar
 
Offline
Posts: 1,924
Join Date: Jul 2007
Location: Dubai, United Arab Emirates.
Rep Power: 26
Love કંકોત્રી - 4th April 2010, 02:06 PM

mitro aaje mari bahen ( swapna) ni kankotri lakhwano samay aavi pahochiyo che mate kankotri mate ek gazal / chopaay jevuj kaik taiyaar kariyu che jema mara man ma uumad ta sneh na prawah ne aane saathe saathe thata man na dukho ne kotariya che tamara aabhi praay ni raah jovu chu ( swapna and swati mari sagi baheno na naam che and fenil swapna no thanaro husband che)



સ્વપ્ના રે તારા લગ્ન સમય ને, કંકોત્રી હવે ભાખ્યા કરે છે
વિત્યા તે દિવ્સો બાળપણ ના સમય તેવો સાદ કર્યા કરે છે

મોટા થયા હવે શાનમાં રેહ્જો માતા તે સંસ્કાર દીધ્યા કરે છે
લખ્યુ
વિધાતા એ તારુ સરનામુ, રાહ તે તારીજ જોયા કરે છે

કુમકુમ ચાનદલો, પાનેતર ઓઢી કાંચમા બેની મહાલ્યા કરે છે
માથા પર ટીકો કળો લગાવી માં નજરો તમારી ઉતાર્યા કરે છે

દિધો જેને હેત બબ્બે રે દાયકા કેમ કરુ દૂર તે વિચાર્યા કરે છે
વિણી વિણી ને સંસાર ના સુખ, તારે પાલવ તે સાંધ્યા કરે છે

થાપણ પારકી તે પારકી રેહ્શે, પિતા તોયે હેત કર્યા કરે છે
સાત ફેરા સંગ સાત જનમ, ફેનીલ સંગાથે તે બાંધ્યા કરે છે

બાપને વાહલી દિકરી બધાથી, શાસ્ત્રો તેનો સાર પુર્યા કરે છે
સંસાર તારો સ્વર્ગ બને બસ એમ જ આશિષ આપ્યા કરે છે

સ્વાતિ રે તારિ નાજુક બેની, આસું પોતાના છુપાવ્યા કરે છે
સખી સાહેલીની સાથે મળીને, લગ્નના ગીતો તે ગાયા કરે છે

ભૂલી જાજો તમે સ્નેહ પિયરના સાસરિયું હક માંગ્યા કરે છે
માંડવો રોપ્યો તો થાશે વિદાઇ, દલડું અમારું રોયા કરે છે

વરસે છે નયન અશ્રુ થી મારા, મનડુ દુ:ખ ઉપાડ્યા કરે છે
હાથ નથી દેતો સાથ "નિહાર" ને, તોએ કંકોત્રી લખ્યા કરે છે


સ્વપ્ના રે તારા લગ્ન સમય ને, કંકોત્રી હવે ભાખ્યા કરે છે
વિત્યા તે દિવ્સો બાળપણ ના સમય તેવો સાદ કર્યા કરે છે

tamaara reply ni raah joi rahiyo chu.......


Kitne mare kitne aabhi rahoo.N me hai
Kuch aa.Nsoo baki nigahoo.N me hai

  Send a message via Skype™ to nihar 
Reply With Quote
Old
  (#2)
nick1983
Spreading Happiness
nick1983 will become famous soon enough
 
nick1983's Avatar
 
Offline
Posts: 157
Join Date: May 2008
Location: Mumbai; India
Rep Power: 16
29th April 2010, 05:37 PM

bahu khoob;nicely quoted and written


Enthusiasm can be like a fire that needs an occasional poke with a stick.
   
Reply With Quote
Old
  (#3)
dharmeshpitroda
DvHrAuRtMiEkSaH
dharmeshpitroda is on a distinguished road
 
dharmeshpitroda's Avatar
 
Offline
Posts: 10
Join Date: Sep 2008
Location: Dhrangadhra -> Ahmedabad -> Bangalore
Rep Power: 0
21st May 2010, 12:32 PM

5/5 from me..
I miss my sis............................


--
We are DvHrAuRtMiEkSaH...
   
Reply With Quote
Old
  (#4)
nihar
Registered User
nihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to behold
 
nihar's Avatar
 
Offline
Posts: 1,924
Join Date: Jul 2007
Location: Dubai, United Arab Emirates.
Rep Power: 26
24th June 2010, 01:45 AM

Thanks to both of you my dear friends

aap dono ke reply dekhkar bahot khushi hui

bus yunh hi mera hosla badhate rahiye ga

aapka dost nihar


Kitne mare kitne aabhi rahoo.N me hai
Kuch aa.Nsoo baki nigahoo.N me hai

  Send a message via Skype™ to nihar 
Reply With Quote
Reply

Thread Tools
Display Modes Rate This Thread
Rate This Thread:

Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com