Shayri.com  

Go Back   Shayri.com > English/Hindi/Other Languages Poetry > Gujarati Poetry

Reply
 
Thread Tools Rate Thread Display Modes
આપ યાદ આપી જાવ છો....
Old
  (#1)
dharmeshpitroda
DvHrAuRtMiEkSaH
dharmeshpitroda is on a distinguished road
 
dharmeshpitroda's Avatar
 
Offline
Posts: 10
Join Date: Sep 2008
Location: Dhrangadhra -> Ahmedabad -> Bangalore
Rep Power: 0
Red face આપ યાદ આપી જાવ છો.... - 2nd October 2008, 04:37 PM

મિત્રો તમારી સમક્ષ ફરીથી એક મારા વિચારો લઈને આયો છુ....

પ્રસંગ કાઈક એમ છે કે.... તેની પ્રેયશી ની ગેરહાજરી મા એની યાદ....


" આંખ ખોલી ને ક્યાંક નજર ફેરવીયે...
ઘર ની દરેક જગ્યા એ...
સુંદર સમણા મુકી જાવ છો...
આપ યાદ આપી જાવ છો....

બહાર નિકળતા...
રસ્તા ની એ બેઠક પર...
બેઠેલા દેખાઈ જાવ છો...
આપ યાદ આપી જાવ છો....

જમતા જમતા...
દરેક કોળીયા મા...
સ્પર્શ આપી જાવ છો...
આપ યાદ આપી જાવ છો...

ગામ ના પેલા ઉંચા પૂલ પર...
ક્યાક વચ્ચે...
ઉમંગ કરતા દેખાઈ જાવ છો...
આપ યાદ આપી જાવ છો...

વિચારુ છુ આજે...
કેમ ખુશ છુ આટલો ?...
એ ખુશી યાદ કરતા...
આપ યાદ આપી જાવ છો...

એકાંત મા અચાનક...
હસતા હસતા...
કોઇ કારણ પૂછતા...
આપ યાદ આપી જાવ છો...

જોઈ આઇના મા...
વિચારી એ જ્યારે...
તકદીર અમારી...
આપ યાદ આપી જાવ છો...

એક્લો છુ...
જરુર છે આપની...
આપ તો જાવ છો પણ...
આપની યાદ અપી જાવ છો...

આપ તો જાઓ છો...
આપ યાદ આપી જાવ છો... "


--
We are DvHrAuRtMiEkSaH...

Last edited by dharmeshpitroda; 2nd October 2008 at 04:44 PM..
   
Reply With Quote
Old
  (#2)
Dhaval
Shayri.com Moderator
Dhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.comDhaval is the among the best Shayars at Shayri.com
 
Dhaval's Avatar
 
Offline
Posts: 10,551
Join Date: Aug 2006
Location: INDIA
Rep Power: 59
3rd October 2008, 05:09 PM

ધર્મેશ ભાઈ:

નમસ્તે!!

આપની આ કવિતા ના દ્દરેક શબ્દો હ્રદય મા વસી ગયા.. આપે ઍક સુંદર રચના બધા ની સમક્ષ રજૂ કરી છે.. ઍ બદલ હું આપનો ખૂબ ખૂબ આભારી છુ.... બસ આમજ મેહફીલ ને તમારી રચનાઓ થી સજાવતા રેહજો.... આમજ લખતા રેહજો...!

આપનો મિત્ર

~ ધવલ


*~*Dhaval*~*....Ek Ehsaas...
   
Reply With Quote
Old
  (#3)
roohi_shah
Registered User
roohi_shah is on a distinguished road
 
Offline
Posts: 1
Join Date: Mar 2009
Rep Power: 0
12th May 2009, 09:50 PM

.............nice........................
   
Reply With Quote
Old
  (#4)
nick1983
Spreading Happiness
nick1983 will become famous soon enough
 
nick1983's Avatar
 
Offline
Posts: 157
Join Date: May 2008
Location: Mumbai; India
Rep Power: 16
17th May 2009, 12:22 AM

wow. well written................


Enthusiasm can be like a fire that needs an occasional poke with a stick.
   
Reply With Quote
Old
  (#5)
albela_rose
Registered User
albela_rose is on a distinguished road
 
albela_rose's Avatar
 
Offline
Posts: 50
Join Date: Mar 2008
Location: at rajasthan,in india
Rep Power: 17
30th June 2009, 06:48 PM

asslam alykum..........hi frnd hw r u? my name is shanu frm india.........muje n shayri ka shok he isliye gustaaki maaf.........

humne maanga tha saath unka
woh judaayi ka gam de gaye
hum yadon k sahare g lete
woh bhul jaane ki kasam de gaye

........................................allah hafiz
   
Reply With Quote
Old
  (#6)
nihar
Registered User
nihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to beholdnihar is a splendid one to behold
 
nihar's Avatar
 
Offline
Posts: 1,924
Join Date: Jul 2007
Location: Dubai, United Arab Emirates.
Rep Power: 26
18th August 2009, 12:30 PM

Quote:
Originally Posted by dharmeshpitroda View Post
મિત્રો તમારી સમક્ષ ફરીથી એક મારા વિચારો લઈને આયો છુ....

પ્રસંગ કાઈક એમ છે કે.... તેની પ્રેયશી ની ગેરહાજરી મા એની યાદ....

" આંખ ખોલી ને ક્યાંક નજર ફેરવીયે...
ઘર ની દરેક જગ્યા એ...
સુંદર સમણા મુકી જાવ છો...
આપ યાદ આપી જાવ છો....

બહાર નિકળતા...
રસ્તા ની એ બેઠક પર...
બેઠેલા દેખાઈ જાવ છો...
આપ યાદ આપી જાવ છો....

જમતા જમતા...
દરેક કોળીયા મા...
સ્પર્શ આપી જાવ છો...
આપ યાદ આપી જાવ છો...

ગામ ના પેલા ઉંચા પૂલ પર...
ક્યાક વચ્ચે...
ઉમંગ કરતા દેખાઈ જાવ છો...
આપ યાદ આપી જાવ છો...

વિચારુ છુ આજે...
કેમ ખુશ છુ આટલો ?...
એ ખુશી યાદ કરતા...
આપ યાદ આપી જાવ છો...

એકાંત મા અચાનક...
હસતા હસતા...
કોઇ કારણ પૂછતા...
આપ યાદ આપી જાવ છો...

જોઈ આઇના મા...
વિચારી એ જ્યારે...
તકદીર અમારી...
આપ યાદ આપી જાવ છો...

એક્લો છુ...
જરુર છે આપની...
આપ તો જાવ છો પણ...
આપની યાદ અપી જાવ છો...

આપ તો જાઓ છો...
આપ યાદ આપી જાવ છો... "

dharmesh and vrutika tamari rachna sari lagi aamaj lakhta raho


Kitne mare kitne aabhi rahoo.N me hai
Kuch aa.Nsoo baki nigahoo.N me hai

  Send a message via Skype™ to nihar 
Reply With Quote
Reply


Posting Rules
You may not post new threads
You may not post replies
You may not post attachments
You may not edit your posts

BB code is On
Smilies are On
[IMG] code is On
HTML code is Off

Forum Jump

Similar Threads
Thread Thread Starter Forum Replies Last Post
અશ્રુ ભીની મને એ તારી આખો યાદ આવે છે......! Dhaval Gujarati Poetry 20 14th July 2015 09:26 PM
તારી છે અસર હજુય ઍ પ્રેમભર્યા સંવાદો મા..! Dhaval Gujarati Poetry 6 14th July 2015 09:24 PM
દિવસો જુદાઈના જાય છે - ગની દહીંવાલા Parul Gujarati Poetry 4 13th July 2015 12:12 AM
~*~એની આખો મા નવી દુનિયા વસાવી ને જોવુ છે.~*~ Purvi Gujarati Poetry 18 12th February 2011 01:01 PM
આશાઓ પર પાણી ફરી જતાં વાર નથી લાગતી achhikavita Gujarati Poetry 11 1st August 2007 02:32 PM



Powered by vBulletin® Version 3.8.5
Copyright ©2000 - 2024, Jelsoft Enterprises Ltd.
vBulletin Skin developed by: vBStyles.com