Quote:
Originally Posted by Ek Ghazal
દોસ્તો,
એક નવી ગઝલ લખવાની કોશીશ કરી છે. આપના પ્રતિભાવ નો મને ઇંતઝાર રહેશે.
આપની દોસ્ત
પૂર્વી
કેમ કહુ તારી પ્રીત મા થયા મારા શુ હાલ છે??
મારા દિલો- દિમાગ પર છાયા તારા જ ખયાલ છે.
તારી યાદોના સહારે વીતાવી, વિરહની ઘણી ઘડીઓ
તારા વગરનુ જીવન હવે, મને લાગે એક સવાલ છે
તારા–મારા પ્રેમ નુ બંધન હતુ અતીયે ગહેરુ તો
આ સંસાર, આ ધર્મ આજે બન્યા કેમ દીવાલ છે?
દર્દ મને થતુ'તુ જ્યારે, વેદના તુ પણ અનુભવતી
સર્જનહારે સર્જિ એ “ પ્રેમ" કરી જાણે કમાલ છે
“ગઝલ” ના રૂપે કહી દીધી મૈ બંધ હોઠ ની વાતો
વધુ શુ કહુ હવે, કેમ આ જીંદગી બેહાલ છે !!!
|
didi shu waat che ? maja aavi gai