જનેતા ( છંદ - અડલ )
જીયારે તારી સુરત પેખું,
અંબા તારા પરચા દેખું,
એક્જ દીલ માંઆશા રાખું,
જન્મો જન્મ તુંજમાંત પાંખું. 1
દેવી તારા રૂપ ચોધાર,
દેવી તારા ગુણો અપાર,
દેવી તારા કોટી ઉપ્કાર,
દેવી તારા ચર્ણે સંશાર. 2
તુજને દેખુ અંબા સેવું,
અંબા માને રોજે ચેવું,
મુક્તિનૈ મનખા ને સેવું,
જન્મ તુંહારી કોખે લેવું, 3
ભક્તિ તુજને દેખી લીધી,
તારી મમતા જયારે પીધી,
એક પ્રણમેં આજે લીધી,
તન-મન-ધન તુજને કીધી. 4
અવાજ ખરાબ છે પણ એકતારા ના તાલે આ રચના ને ગાવા ની પણ કોશિશ કરી -
https://soundcloud.com/dharmesh-pitroda/maa3